Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aniruddhsinh Jadeja ના સમર્થનમાં સમાજ સજામાફીની ગૂહાર!

આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ આગેવાનો પી.ટી. જાડેજા અને કરણસિંહ ચાવડા પણ હાજર રહ્યા.
Advertisement

રાજકોટના રિબડા ( ribada ) ગામમાં ક્ષત્રિય સમાજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મહત્વનું સંમેલન યોજ્યું છે, જેમાં સમાજની સંકલન સમિતિ સહિત અનેક આગેવાનો જોડાયા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ આગેવાનો પી.ટી. જાડેજા અને કરણસિંહ ચાવડા પણ હાજર રહ્યા. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ અનિરુદ્ધસિંહ જાડેજાની સજાની માફી માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરવાનો છે. આ મામલે સમાજે એકજૂટ થઈને પોતાનો અવાજ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

Advertisement
Tags :
Advertisement

.

×