Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છોકરી સાથે તેના જન્મદિવસે થયું કંઈક આવું, જે જોઈને હૃદયના ધબકારા બંધ થઈ જશે

આજકાલ સોશિયલ  મીડિયા પર  લાખોમાં  વિડીયો  વાયરલ  થતાં  હોય છે ત્યારે  કયો વિડીયો  ક્યારે  વાયરલ  થશે તેનો ખ્યાલ  રહેતો નથી. સામાન્ય રીતે આજકાલ  સોશિયલ  મીડિયા પર  ફની  વિડીયો  વધારે વાયરલ  થતાં  જોવા મળી રહ્યા  છે . ઘણા  એવા  વિડીયો  હોય જે દીલને  સ્પર્શી  જતાં  હોય તો ઘણા  એવા  વિડીયો એવા  પણ  હોય કે જે જોઈને તમે હસવાનું  રોકી શકો  નહીં . ત્યારે  એવો જ એક વિડીયો સોશિયલ  મીડિયા માં વાયરલ  થà
છોકરી સાથે તેના જન્મદિવસે થયું કંઈક આવું  જે  જોઈને હૃદયના ધબકારા બંધ થઈ જશે
Advertisement
આજકાલ સોશિયલ  મીડિયા પર  લાખોમાં  વિડીયો  વાયરલ  થતાં  હોય છે ત્યારે  કયો વિડીયો  ક્યારે  વાયરલ  થશે તેનો ખ્યાલ  રહેતો નથી. સામાન્ય રીતે આજકાલ  સોશિયલ  મીડિયા પર  ફની  વિડીયો  વધારે વાયરલ  થતાં  જોવા મળી રહ્યા  છે . ઘણા  એવા  વિડીયો  હોય જે દીલને  સ્પર્શી  જતાં  હોય તો ઘણા  એવા  વિડીયો એવા  પણ  હોય કે જે જોઈને તમે હસવાનું  રોકી શકો  નહીં . ત્યારે  એવો જ એક વિડીયો સોશિયલ  મીડિયા માં વાયરલ  થઈ રહ્યો છે. 
ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે એક છોકરી તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી  છે .તેની બાજુમાં બીજી એક મહિલા ઉભી છે, જે મીણબત્તી પ્રગટાવવા માટે માચીસ પ્રગટાવે છે.
મહિલા જેવી માચીસની સ્ટિક સળગાવીને મીણબત્તી પ્રગટાવે છે કે તરત જ કંઈક એવું થાય છે કે છોકરીનું હૃદય ધડકવાનું બંધ થઈ જાય છે. ખરેખર, મીણબત્તીમાંથી અચાનક આગની જ્વાળાઓ બહાર આવે છે અને તેના ચહેરા તરફ ઉડે  છે તે પછી શું થયું તે જાણવા માટે સૌથી પહેલા જુઓ આ વાયરલ  વિડીયો. 
દેખીતી રીતે છોકરી આ ઘટનાથી ગભરાઈ ગઈ હતી, પરંતુ પછી મીણબત્તી ઓલવાઈ કે તરત જ છોકરીએ રાહતનો શ્વાસ લીધો. ભલે તમને આ વિડીયો ફની લાગતો હોય, પરંતુ વિચારવા જેવી વાત છે કે જો ખરેખર કોઈની સાથે આવું થાય તો તેના શ્વાસ પણ અટકી જાય. આવું જ કંઈક આ છોકરીનું પણ રિએક્શન હતું જ્યારે તે પોતાની ખુરશી પરથી કૂદીને પાછળની તરફ કરવા લાગી.  જોકે આ  વિડીયોને બે લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. 
Tags :
Advertisement

.

×