Somnath Mahadev LIVE: શંભુ શરણે શિવ વંદના જુઓ Gujarat First પર LIVE
ગુજરાત ફર્સ્ટ દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવારની પૂર્વ રાત્રિએ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 'શિવ વંદના' નામના ભવ્ય સંગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement
Gir Somnath : વિશ્વપ્રસિદ્વ સોમનાથ મંદિરના સાંનિધ્યમાં ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો સંગીતોત્સવ (Gujarat First Music Festival) યોજાયો છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવારની પૂર્વ રાત્રિએ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 'શિવ વંદના' નામના ભવ્ય સંગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ગુજરાતની સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલે શિવ વંદનાનું ભવ્ય આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે.
Advertisement


