Somnath Temple : આવી ગયો આસ્થાનો ઉત્સવ! કરો મહાદેવના દર્શન LIVE
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ છે અમદાવાદમાં પણ ભક્તો શિવભક્તિમાં લીન થયા Somnath Temple: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી લાઇવ કરવામાં આવી રહ્યું...
Advertisement
- શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી
- આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ છે
- અમદાવાદમાં પણ ભક્તો શિવભક્તિમાં લીન થયા
Somnath Temple: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી લાઇવ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ પર સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકાશે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી છે. આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ છે. શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો શિવાલય પહોંચી રહ્યા છે. તથા અમદાવાદમાં પણ ભક્તો શિવભક્તિમાં લીન થયા છે.
Advertisement


