Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આગ્રામાં દીકરાએ જ કરી માતાની હત્યા!

ઉત્તરપ્રદેશનાં આગ્રામાં દીકરાએ જ માતાની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની છે. ગળુ દબાવી માતા પર દીકરાએ કાર ફેરવી દીધી હતી.
Advertisement

ઉત્તરપ્રદેશનાં આગ્રામાં દીકરાએ જ માતાની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની છે. ગળુ દબાવી માતા પર દીકરાએ કાર ફેરવી દીધી હતી. દવા લેવાના બહાને બહાર લઈ જઈ હત્યા કરી. 7 વર્ષ અગાઉ માતાએ બીજા લગ્ન કર્યા હતા. પહેલો પતિ હોવા છતાં પણ અન્ય પુરુષ સાથે લગ્ન કર્યા હતા. બીજા પતિ સાથે માતા અલગ રહેતી હતી. 7 વર્ષથી પુત્રના મનમાં નફરતની આગ સળગતી હતી... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×