Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોનાલી ફોગાટને ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે કેવી રીતે મજબૂર કરાઇ, જુઓ CCTV

સોનાલી ફોગાટને તેના મૃત્યુ પહેલા ક્લબમાં જબરદસ્તીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે તેને કેવી રીતે મજબૂર કરાઇ બીજેપી નેતા સોનાલી ફોગાટના મોત મામલે એક નવી વિડીયો ક્લિપ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે તેને ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે મજબૂર કરવામાં આવી રહ્યી છે. બીજેપી નેતા સોનાલી ફોગાટના મોત મામલે એક નવી વિડીયો ક્લિપ સામà«
સોનાલી ફોગાટને ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે કેવી રીતે મજબૂર કરાઇ  જુઓ cctv
Advertisement
સોનાલી ફોગાટને તેના મૃત્યુ પહેલા ક્લબમાં જબરદસ્તીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે તેને કેવી રીતે મજબૂર કરાઇ 
બીજેપી નેતા સોનાલી ફોગાટના મોત મામલે એક નવી વિડીયો ક્લિપ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે તેને ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે મજબૂર કરવામાં આવી રહ્યી છે. બીજેપી નેતા સોનાલી ફોગાટના મોત મામલે એક નવી વિડીયો ક્લિપ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે તેને ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે તેને કેવી રીતે મજબૂર કરવામાં આવી છે. વિડીયોમાં દેખાતો વ્યક્તિ સુધીર સાંગવાન જેવો દેખાય છે. જે ફોગટના બે સહયોગીઓમાંથી એક છે. જેની પોલીસે હાલમાં  હત્યા કેસ અંતર્ગત ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ ક્લિપને ટાંકવામાં આવી છે. પોલીસ વતી, એવું કહેવામાં આવ્યું છે કે સુધીર સાંગવાન સોનાલી ફોગટને બળજબરીથી "કેટલાક પદાર્થ" આપતા જોવા મળ્યો હતો. 


સુધીર સોનાલીને કથિત રીતે પાણીની બોટલમાં કંઇક પીવા માટે દબાણ કરી રહ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, તે મૃત્યુ પામે તે પહેલા સહયોગીઓ તેને હોટેલ ગ્રાન્ડ લિયોનીમાં લઈ ગયા, જ્યાં તેઓ બધા રોકાયા હતા. પોલીસ નિવેદનમાં જણાવાયું છે કે તપાસ અધિકારીએ સંબંધિત પરિસરના સીસીટીવી રેકોર્ડિંગની તપાસ કરી, અને જાણવા મળ્યું કે સુધીર સોનાલીને કથિત રીતે પાણીની બોટલમાં કંઇક પીવા માટે દબાણ કરી રહ્યો હતો. પોલીસે શનિવારે ભારતીય જનતા પાર્ટીના નેતા સોનાલી ફોગાચ મૃત્યુના સંબંધમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. ભાજપના નેતા સોનાલી ફોગાટ અને એક શંકાસ્પદ ડ્રગ સ્મગલર કે જેણે ડ્રગ્સ સપ્લાય કર્યા હતા. બંને આરોપીઓએ તેમના નિવેદનો આપ્યા હતા, અધિકારીએ જણાવ્યું હતું. દત્તપ્રસાદ ગાંવકર, એક શંકાસ્પદ ડ્રગ સ્મગલરની કબૂલાત કર્યા પછી અંજુનાથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. 

કર્લીઝ રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સની અટકાયત
અધિકારીના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલ અન્ય વ્યક્તિની ઓળખ કર્લીઝ રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સ તરીકે કરવામાં આવી છે, જ્યાં ફોગાટે 22 ઓગસ્ટના રોજ મોડી રાતે પાર્ટી કરી રહી હતી, અને ત્યાં જ રહસ્યમય સંજોગોમાં આ હોટેલમાંથી મૃતદેહને હોસ્પિટલસુધી લાવવામાં આવ્યો હતો. ઓગસ્ટની સવારે ઉત્તર ગોવા જિલ્લાના અંજુનામાં એન્થોનીની હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરાયાં હતાં. 
 
Advertisement
Tags :
Advertisement

.

×