Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોનમ કપૂર નવા ફોટોશૂટમાં જોવા મળી બોલ્ડ અંદાજમાં, કફ્તાન ડ્રેસમાં અભિનેત્રીનીનો બેબી બમ્પ અવતાર શાનદાર

સોનમ કપૂર આ દિવસોમાં તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. સોનમ તેના ફોટોશૂટ માટે જાણીતી છે અને હવે પ્રેગ્નન્સી પછી તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી. હવે સોનમે ખૂબ જ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સોનમ કપૂર એકદમ આઉટફિટમાં જોવા મળી રહી છે. સોનમ કપૂરે નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સોનમે બ્લેક કલરનું કફ્તાન પહેર્યું છે. તેમાં કાળી ફીત પણ છે. ક
સોનમ કપૂર નવા
ફોટોશૂટમાં જોવા મળી બોલ્ડ અંદાજમાં  કફ્તાન ડ્રેસમાં અભિનેત્રીનીનો બેબી બમ્પ અવતાર શાનદાર
Advertisement

સોનમ કપૂર આ
દિવસોમાં તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. સોનમ તેના ફોટોશૂટ માટે જાણીતી છે
અને હવે પ્રેગ્નન્સી પછી તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી.
હવે સોનમે ખૂબ જ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સોનમ કપૂર એકદમ
આઉટફિટમાં જોવા મળી રહી છે. સોનમ કપૂરે નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં
સોનમે બ્લેક કલરનું કફ્તાન પહેર્યું છે. તેમાં કાળી ફીત પણ છે. કફ્તાન પર ખૂબ જ
સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે.
જે જોવા જેવી છે. આ આઉટફિટમાં સોનમ
કપૂરનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સોનમે આ કફ્તાન સાથે બ્લેક સલવાર અને
બ્લેક બ્રા પહેરી છે. તેના ફોટા શેર કરતા સોનમ કપૂરે કેપ્શનમાં લખ્યું
, 'કફ્તાન લાઈફ વિથ માય એન્જલ.'


Advertisement

" title="" target="">javascript:nicTemp();


સોનમના આ સુંદર ફોટા
ચાહકોની સાથે સેલેબ્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ અભિનેત્રી
સામંથા રૂથ પ્રભુ, ભૂમિ પેડનેકરે સહિત ઘણા સ્ટાર્સે તેના વખાણ કર્યા છે. તો સાથે
સાથે એક ચાહકે લખ્યું
, 'તમે દરેક શોટમાં
અદભૂત દેખાવ છો.
સોનમની માતા સુનીતા
કપૂરે ઘણી હાર્ટ ઇમોજી કોમેન્ટ કરી છે. ઘણા વધુ સેલેબ્સ કોમેન્ટ દ્વારા સોનમને
પ્રેમ મોકલી રહ્યા છે. સોનમ કપૂર અને તેના આનંદ આહુજાએ પોતાની પ્રેગ્નન્સીની અલગ સ્ટાઈલમાં
જાહેરાત કરી હતી. બંનેએ ફોટા શેર કર્યા હતા
, જેમાં સોનમ તેના
નાના બેબી બમ્પ સાથે પોઝ આપતી જોવા મળી હતી. 

Advertisement
Tags :
Advertisement

.

×