Sardar Patelની 150મી જન્મજયંતિની રાજ્ય કક્ષાની ઉજવણી Junagadh માં
Junagadh: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા રાજ્યવ્યાપી પદયાત્રાનો જુનાગઢથી પ્રારંભ કરાવ્યો એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ આયોજન Junagadh: સરદાર પટેલની 150મી જન્મજયંતિની રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢમાં થઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલની...
Advertisement
- Junagadh: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા
- રાજ્યવ્યાપી પદયાત્રાનો જુનાગઢથી પ્રારંભ કરાવ્યો
- એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ આયોજન
Junagadh: સરદાર પટેલની 150મી જન્મજયંતિની રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢમાં થઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા છે. આજે જૂનાગઢમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન છે. યુનિટી માર્ચ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા છે. તથા એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ આયોજન છે. 8.6 કિમીની યુનિટી માર્ચને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી છે. બહાઉદીન કોલેજ ખાતે સાધુ સંતો દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરાયું છે. જેમાં કૌશીકભાઈ વેકરીયા, ડૉ.પ્રદ્યુમન વાજા સહિતના મંત્રીઓ ઉપસ્થિત છે.
Advertisement


