સ્વ.શ્રી Vijay Rupani ના અર્ધાંગિની Anjali Rupani નો Super Exclusive Interview
ગુજરાતનાં કોમન મેન તરીકે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી આજે પણ પરિવાર અને લોકોની યાદોમાં જીવે છે.
Advertisement
સાદગી, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ એટલે પૂર્વ સીએમ સ્વ. શ્રી Vijay Rupani! મૃત્યુ બાદ પણ તેમની જીવન યાત્રા વિજયી છે. ગુજરાતનાં કોમન મેન તરીકે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી આજે પણ પરિવાર અને લોકોની યાદોમાં જીવે છે. સેવાની સુવાસથી જેમણે દિલોમાં જગ્યા બનાવી એવા સ્વ.વિજયભાઈના અર્ધાંગિની અંજલિબેન રૂપાણી સાથે GujaratFirst નો SUPER EXCLUSIVE ખાસ સંવાદ.... જુઓ અહેવાલ...
Advertisement


