સુપર સ્કૂલની વિદ્યાર્થિનીઓએ Gujarat First માં ઉજવી રક્ષાબંધન
દરમિયાન વિદ્યાર્થિનીઓએ મીડિયા ફિલ્ડની કામગીરી અને સિસ્ટમથી માહિતગાર થઈ હતી.
Advertisement
સુપર સ્કૂલની વિદ્યાર્થિનીઓ આજે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની ઓફિસની મુલાકાતે આવી હતી. દરમિયાન વિદ્યાર્થિનીઓએ મીડિયા ફિલ્ડની કામગીરી અને સિસ્ટમથી માહિતગાર થઈ હતી. ઇલેક્ટ્રોનિક મીડિયા કેવી રીતે કામ કરે છે ? કઈ સિસ્ટમથી કામ કરે છે ? ભવિષ્યમાં મીડિયાનું સ્વરૂપ કેવું રહેશે ? તે અંગેનું માર્ગદર્શન ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ પાસેથી મેળવ્યું હતું.... જુઓ અહેવાલ...
Advertisement


