Superstition in the Era of AI : AI ના અત્યાધુનિક યુગમાં અંધશ્રદ્ધા યથાવત!
પાડોશી મહિલાએ ઢોંગી સાથે કરાવ્યો પરિચય! ભૂવો કહે ત્યારે સગીરાને લઈ પહોંચી જતી મહિલા!
Advertisement
AI ના અત્યાધુનિક યુગમાં અંધશ્રદ્ધા યથાવત! રોગ દૂર કરવાના બહાને સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની. સગીરા ગર્ભવતી બનતા ભૂવાના પાપનો પર્દાફાશ થયો. 'તું ભૂવા ભગત મોહન સાથે શરીર સંબંધ બાંધીશ તો તારા શરીરના તમામ રોગો દૂર થઈ જશે' કહી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું! પાડોશી મહિલાએ ઢોંગી સાથે કરાવ્યો પરિચય! ભૂવો કહે ત્યારે સગીરાને લઈ પહોંચી જતી મહિલા! .....જુઓ અહેવાલ...
Advertisement


