Aniruddhsinh Jadeja : ગોંડલ કોર્ટની બહાર સમર્થકો આવ્યા, અનિરૂદ્ધસિંહે કહ્યું, 15 દિવસમાં આવીશ બહાર!
અનિરૂદ્ધસિંહને જુનાગઢની જેલમાં લઈ જતી વખતે બસમાં બેસાડે તે પહેલા પત્રકારોને કહ્યું કે, હું પંદર દિવસમાં બહાર આવી રહ્યો છું...
Advertisement
રાજકોટ : સૌરાષ્ટ્રમાં અનિરૂદ્ધ સિંહના કેસને લઈને ઘમાસાણ મચેલી છે. સોરઠિયા હત્યાકાંડ અને અમિત ખૂંટ આત્મહત્યા કેસની સાથે-સાથે જયરાજસિંહ સાથે થયેલી દુશ્મનીનાં કારણે અનિરૂદ્ધસિંહનાં કેસમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. ગોંડલનાં ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાનાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ આખરે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. અનિરૂદ્ધસિંહને જુનાગઢની જેલમાં લઈ જતી વખતે બસમાં બેસાડે તે પહેલા હાજર પત્રકારોને તેમણે કહ્યું છે કે, હું પંદર દિવસમાં બહાર આવી રહ્યો છું... જુઓ અહેવાલ...
Advertisement


