Amit Khunt Case માં Rajdipsinh Jadeja ને સુપ્રીમ ઝટકો, આગોતરા જામીન ફગાવતી સુપ્રીમ કોર્ટ
અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ જાડેજાને સુપ્રીમથી ઝટકો લાગ્યો છે. રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે.
Advertisement
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રીબડા અમિત ખૂંટ કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ જાડેજાને સુપ્રીમથી ઝટકો લાગ્યો છે. રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે રાજદીપસિંહનાં આગોતરા નામંજૂર કરતા તેની મુશ્કેલીઓ વધી છે....જુઓ અહેવાલ...
Advertisement


