Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat પ્રશાસનના પાપનો ભોગ બન્યું 2 વર્ષનું બાળક, ખુલ્લી ગટરના ઢાંકણામાં પડ્યું

સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં બાળક ગટરમાં પડ્યું પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ ચાલુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરી સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે...
Advertisement
  • સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં બાળક ગટરમાં પડ્યું
  • પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ ચાલુ
  • બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરી

સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતીં પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને છેલ્લા 5 કલાકથી બાળકની શોધખોળ કરી રહ્યું છે. બાળકને શોધવા ફાયર વિભાગ દ્વારા કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×