Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ગરમીથી બચવા મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે Water Park

Surat : રાજ્યમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે, અને આ સાથે જ ગરમીનો પ્રકોપ પણ શરૂ થઇ ગયો છે. વળી હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે લોકો આ ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છે.
Advertisement

Surat : રાજ્યમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે, અને આ સાથે જ ગરમીનો પ્રકોપ પણ શરૂ થઇ ગયો છે. વળી હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે લોકો આ ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છે. સુરતમાં ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે, ત્યારે ખાસ સુરતવાસીઓ વોટર પાર્ક પહોંચી રહ્યા છે. સવારથી જ વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

Advertisement
Tags :
Advertisement

.

×