Surat: સદવિચાર હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે પ્રસૂતાનો જીવ ગયો!
Surat Sadvichar Hospital: સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ(Sadvichar Hospital) સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે આજે મૃતક પ્રસુતા નિકિતા ગૌસ્વામી(Nikita Goswami)ના પરિવારે અને સમાજના લોકોએ વિરોધ કરી ન્યાયની માંગ કરી છે.
Advertisement
Surat Sadvichar Hospital: સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ(Sadvichar Hospital) સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે આજે મૃતક પ્રસુતા નિકિતા ગૌસ્વામી(Nikita Goswami)ના પરિવારે અને સમાજના લોકોએ વિરોધ કરી ન્યાયની માંગ કરી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો હાથમાં બેનરો લઈને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નિકિતા ગૌસ્વામીને ન્યાય મળે તે માટે ઉગ્ર દેખાવો કર્યા હતા. જુઓ અહેવાલ...
Advertisement


