Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gopal Italia અને Nikhil Donga ની મુલાકાત 2027 માટે નવાજુનીના એંધાણ !

નવરાત્રિ મહોત્સવમાં MLA ગોપાલ ઈટાલીયા અને નિખિલ દોંગા સાથસાથ અલ્પેશ કથિરિયા પણ આ મુલાકાત સમયે હતા હાજર ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વખતે બંને વચ્ચે ટૂંકી મુલાકાત Surat: આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને નિખિલ દોંગાની મુલાકાત થઇ છે. નિખિલ દોંગા સાથે...
Advertisement
  • નવરાત્રિ મહોત્સવમાં MLA ગોપાલ ઈટાલીયા અને નિખિલ દોંગા સાથસાથ
  • અલ્પેશ કથિરિયા પણ આ મુલાકાત સમયે હતા હાજર
  • ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વખતે બંને વચ્ચે ટૂંકી મુલાકાત

Surat: આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને નિખિલ દોંગાની મુલાકાત થઇ છે. નિખિલ દોંગા સાથે ઈટાલીયાની ટૂંકી મુલાકાત સૂચક રહી છે. અલ્પેશ કથિરિયા પણ આ મુલાકાત સમયે હાજર હતા. ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વખતે બંને વચ્ચે ટૂંકી મુલાકાત થઇ છે. પારિવારિક નવરાત્રિ મહોત્સવમાં MLA ગોપાલ ઈટાલીયા અને નિખિલ દોંગા સાથસાથ દેખાયા છે.

Advertisement
Tags :
Advertisement

.

×