Surat : ભાવનગર બાદ સુરતના ઓલપાડમાં બીજું ભારત માતા મંદિર
Surat : સુરતના ઓલપાડ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિર્ધાર મુજબ, ભારત માતા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ લોકભાગીદારીના સહયોગથી કરવામાં આવશે, જે "ભારત માતા મંદિરનું નિર્માણ એટલે જનજનનું સન્માન"ની ભાવનાને સાકાર કરશે.
Advertisement
- Surat : સુરતના ઓલપાડમાં ભારત માતા મંદિરનું ખાતમુહૂર્ત કરાયું
- ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવાનો કર્યો હતો નિર્ધાર
- ભાવનગર બાદ સુરતના ઓલપાડમાં બીજું ભારત માતા મંદિર
- ભારત માતાનું મંદિર લોક ભાગીદારીથી બનશે
- ભારત માતા મંદિરનું નિર્માણ એટલે જનજનનું સન્માન
Bharat Mata temple in Surat : સુરતના ઓલપાડ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિર્ધાર મુજબ, ભારત માતા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ લોકભાગીદારીના સહયોગથી કરવામાં આવશે, જે "ભારત માતા મંદિરનું નિર્માણ એટલે જનજનનું સન્માન"ની ભાવનાને સાકાર કરશે. નોંધનીય છે કે, ભાવનગર બાદ આ સુરતના ઓલપાડમાં નિર્માણ પામનારું ગુજરાતનું બીજું ભારત માતા મંદિર હશે, જે રાષ્ટ્રભક્તિ અને આસ્થાના કેન્દ્ર તરીકે ઊભરી આવશે.
આ પણ વાંચો : Surat: વિદ્યાર્થીઓ ChatGPT દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા!
Advertisement
Advertisement


