Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil ની મોટી જાહેરાત
તાપી નદી પર આગામી સમયમાં બેરેજ બનશે તેમ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું છે.
Advertisement
Surat માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે મોટી જાહેરાત કરી છે. તાપી નદી પર આગામી સમયમાં બેરેજ બનશે તેમ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર 1000 કરોડ આપશે. ઔદ્યોગિક એકમોને પાણી માટે વ્યવસ્થા ઊભી કરાશે... જુઓ અહેવાલ....
Advertisement


