Surat: બિલ્ડરે અમરેલીમાં શહીદના દીકરાને થાળીમાં ભરીને રૂ. 21 લાખ આપ્યા
Surat ના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું બિલ્ડર વિજય ભરવાડ હાલ ગોકુલ ડેવલપર્સ મેનેજિંગ ડિરેક્ટર કારનો કાફલો લઈ સુરતથી અમરેલી મદદે દોડી ગયા હતા Surat ના બિલ્ડરે અમરેલીમાં શહીદના દીકરાને થાળીમાં ભરીને રૂપિયા 21 લાખ આપ્યા છે....
Advertisement
- Surat ના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું
- બિલ્ડર વિજય ભરવાડ હાલ ગોકુલ ડેવલપર્સ મેનેજિંગ ડિરેક્ટર
- કારનો કાફલો લઈ સુરતથી અમરેલી મદદે દોડી ગયા હતા
Surat ના બિલ્ડરે અમરેલીમાં શહીદના દીકરાને થાળીમાં ભરીને રૂપિયા 21 લાખ આપ્યા છે. જેમાં સમાજના લોકો સાથે ભેગા મળી 21 લાખનું દાન કર્યું છે. ઓપરેશન મહાદેવમાં શહીદ જવાનના પરિવારને રડતો જોઈ સુરતના વિજયભાઈનું હ્રદય દ્રવી ઊઠ્યું હતું. જેમાં કારનો કાફલો લઈ સુરતથી અમરેલી મદદે દોડી ગયા હતા.
Advertisement


