Surat : CM ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતમાં માર્કેટયાર્ડનું કર્યું લોકાર્પણ
તેમના હસ્તે પાલિકા અને સુડાના 249 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા છે. 109.51 કરોડના વિકાસકાર્યોનું CM એ આજે ખાતમુહૂર્ત કર્યુ.
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરતવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે. તેમના હસ્તે પાલિકા અને સુડાના 249 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા છે. 109.51 કરોડના વિકાસકાર્યોનું CM એ આજે ખાતમુહૂર્ત કર્યુ. સુરત મહાનગરપાલિકાએ અધતન સુવિધા ઊભી કરી છે તેમ CM ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઈઝ ઓફ લિવિંગ કેવી રીતે વધે તેના પર ભાર મુકાયો. નાના રેકડીવાળા પણ હવે ડિજિટલ પેમેન્ટ લે છે. આજે સ્વચ્છતામાં સુરત દેશમાં નંબર વન પર છે. સ્વચ્છતા એ આપણો સ્વભાવ બની જવો જોઈએ તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું..... જુઓ અહેવાલ.
Advertisement


