Surat શહેર કોંગ્રેસમાંથી એકસાથે 9 રાજીનામા પડ્યા
Surat Congress: શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યેની નારાજગીથી રાજીનામા પડ્યાની ચર્ચા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં આંતરિક વિખવાદ સામે આવ્યો ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થયેલા સુરેશ સુહાગીયાએ રાજીનામું આપ્યું સુરત શહેર કોંગ્રસ સમિતિના નવા માળખાની જાહેરાત થતાં જ ભડકો થયો છે....
Advertisement
- Surat Congress: શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યેની નારાજગીથી રાજીનામા પડ્યાની ચર્ચા
- શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં આંતરિક વિખવાદ સામે આવ્યો
- ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થયેલા સુરેશ સુહાગીયાએ રાજીનામું આપ્યું
સુરત શહેર કોંગ્રસ સમિતિના નવા માળખાની જાહેરાત થતાં જ ભડકો થયો છે. જેમાં સુરત શહેર કોંગ્રેસમાંથી એકસાથે 9 રાજીનામા પડ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યેની નારાજગીથી રાજીનામા પડ્યાની ચર્ચા છે. કોંગ્રેસ પ્રદેશ તરફથી નવા સંગઠન માળખાની જાહેરાત થતા માહોલ ગરમાયો છે. તેમાં ઉપ પ્રમુખ તરીકે નામ જાહેર થયેલા સુરેશ સુહાગીયાએ રાજીનામું આપ્યું છે. તથા કોંગ્રેસના ગોડાદરાના મહામંત્રી દીપક પટેલે પણ રાજીનામું આપ્યુ છે.
Advertisement


