Surat Crime: ડાયમંડ સિટીમાં 'ગુંડારાજ', પોલીસને ખુલ્લો પડકાર...લુટારુ ગેંગ ફરાર
ડાયમંડ સિટીમાં સુરતમાં 'ગુંડારાજ'! પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી લુટારુ ગેંગ ફરાર, સુરતીઓને ઘર બહાર નીકળતા હવે લાગે છે ડર!
Advertisement
ડાયમંડ સિટીમાં સુરતમાં 'ગુંડારાજ'! પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી લુટારુ ગેંગ ફરાર, સુરતીઓને ઘર બહાર નીકળતા હવે લાગે છે ડર! વેપારીઓને વ્યવસાય કરતા ડર લાગે છે! ડર છે લૂંટનો.. ડર છે ફાયરિંગનો... ડર છે ચોરીનો! પરંતુ, અપરાધીઓને સુરત પોલીસનો નથી કોઈ ડર! બેખૌફ બની સરાજાહેર કરે છે ફાયરિંગ, કાયદો-વ્યવસ્થાનાં ધજાગરા ઉડાવતા દ્રશ્યો...જુઓ અહેવાલ
Advertisement


