Surat Crime: શું તમારા મોબાઈલમાં કોઈ લિંક આવી છે? લિંક ઓપન કરતા પહેલા સાવધાન
રોકાણ કરી સારા વળતરની લાલચમાં ના ફસાતા. સુરતમાં ટાસ્ક પૂરા કરવાના નામે ચીટિંગની ચાલનો પર્દાફાશ થયો છે.
Advertisement
શું તમારા મોબાઈલમાં કોઈ લિંક આવી છે? લિંક ઓપન કરતા પહેલા સાવધાન થઈ જજો. રોકાણ કરી સારા વળતરની લાલચમાં ના ફસાતા. સુરતમાં ટાસ્ક પૂરા કરવાના નામે ચીટિંગની ચાલનો પર્દાફાશ થયો છે. ચાઈનીઝ ગેંગના ઈશારે ચૂનો લગાડવાનો ખેલ ખુલ્લો થયો છે. ફ્રોડ ટોળકીનાં વધુ ત્રણ આરોપીઓ પોલીસ સકંજામાં આવ્યા છે....જુઓ અહેવાલ...
Advertisement


