Surat : 'શું તમે વિદેશમાં નોકરી કરવા માગો છો?' |
અકીબે એજન્ટ દાનીશ દંતેરિયા મારફતે બે મુસ્લિમ યુવાનોને ઊંચા પગારે નોકરીની લાલચ આપીને મ્યાનમાર (Myanmar) મોકલ્યા હતા.
Advertisement
Surat : સુરતમાં સાઇબર સ્લેવરીનાં ઇન્ટરનેશનલ રેકેટ (International Cyber Slavery Racket) મામલે મોટા સમાચાર આવ્યા છે. સાઇબર ક્રાઇમે વધુ એક આરોપી એજન્ટની ધરપકડ કરી છે. છત્રાલના સબ એજન્ટ અકીબને સાઇબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. અકીબે એજન્ટ દાનીશ દંતેરિયા મારફતે બે મુસ્લિમ યુવાનોને ઊંચા પગારે નોકરીની લાલચ આપીને મ્યાનમાર (Myanmar) મોકલ્યા હતા. અગાઉ સાઇબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે હાલ પણ તપાસ ચાલી રહી છે.
Advertisement


