Surat : ડ્રગ્સ માફિયાની જાળ, ઝૂંપડીઓ વચ્ચે બંગલાના 3 માળ!
માસ્ટરમાઈન્ડે નશાનું નેટવર્ક ચલાવવા ડિલિવરી માટે કોડવર્ડ રાખ્યો હતો. ડ્રગ્સ ખરીદવા આવનાર વ્યક્તિને કોડવર્ડ આપવો પડતો હતો.
Advertisement
સુરતમાં ભાઠેના આખા વિસ્તારમાં 4 વોકીટોકી, 25 CCTV થી આરોપી શિવા પળેપળની ખબર રાખતો હતો. માસ્ટરમાઈન્ડે નશાનું નેટવર્ક ચલાવવા ડિલિવરી માટે કોડવર્ડ રાખ્યો હતો. ડ્રગ્સ ખરીદવા આવનાર વ્યક્તિને કોડવર્ડ આપવો પડતો હતો. 'કપડે લેને આયા હૈ' કોડવર્ડ આપે તેને જ ડ્રગ્સનું વેચાણ થતું હતું. પોલીસ મૂવમેન્ટ જોવા મળે તો "કાંટી" શબ્દનો કોડવર્ડ વપરાતો હતો. 3 ચોપડી પાસ શિવાએ નશાખોરીનું સામ્રાજ્ય ઊભું કર્યુ હતું...જુઓ અહેવાલ...
Advertisement


