Surat ની શિવ શક્તિ ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ
રિંગ રોડની શિવ શક્તિ ટેક્સ્ટાઇલ્સ માર્કેટની આગ વિકરાળ 24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગની ભારે જહેમત અનેક વેપારીઓનો લાખો કરોડોનો માલ આગમાં ખાખ સુરતની ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ છે. જેમાં રિંગ રોડની શિવ શક્તિ ટેક્સ્ટાઇલ્સ માર્કેટની આગ...
Advertisement
- રિંગ રોડની શિવ શક્તિ ટેક્સ્ટાઇલ્સ માર્કેટની આગ વિકરાળ
- 24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગની ભારે જહેમત
- અનેક વેપારીઓનો લાખો કરોડોનો માલ આગમાં ખાખ
સુરતની ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ છે. જેમાં રિંગ રોડની શિવ શક્તિ ટેક્સ્ટાઇલ્સ માર્કેટની આગ વિકરાળ બની રહી છે. તેમાં 24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગ ભારે જહેમત કરી રહ્યું છે. અનેક વેપારીઓનો લાખો કરોડોનો માલ આગમાં ખાખ થયો છે. જેમાં આગની વિકરાળ જ્વાળાઓ ડ્રોન કેમેરામાં કેદ થઇ છે. લાખો લીટર પાણીનો મારો છતાં આગ હજુ પણ બેકાબુ છે.
Advertisement


