Surat Heavy Rain : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
સુરત (Surat) જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
Advertisement
સુરત (Surat) જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ મુલાકાત લીધી હતી....જુઓ અહેવાલ
Advertisement


