Surat: કામરેજ પોલીસે નકલી IPS અધિકારી ઝડપી પાડ્યો
Gujarat: રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના કામરેજ વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો છે. આ ઈસમ IPS અધિકારીની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આખરે નકલી IPS અધિકારી કામરેજ પોલીસની પકડમાં આવી...
Advertisement
Gujarat: રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના કામરેજ વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો છે. આ ઈસમ IPS અધિકારીની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આખરે નકલી IPS અધિકારી કામરેજ પોલીસની પકડમાં આવી જતાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ આખરે ક્યા સુધી ગુજરાતમાં આવી રીતે નકલી- નકલીની ભરમાર ચાલશે?
Advertisement


