Surat : સુરતમાં કિરણ હોસ્પિટલના ડોક્ટરે કરી આત્મહત્યા
Surat: ગોડાદરાની હોટલના આઠ નંબરના રૂમમાં પોલીસને લાશ મળી ડોક્ટર ભાવેશના ખીસામાંથી પોલીસને એક નોટ પોલીસને મળી ડોક્ટરે એક પેજ પર બાળકનું ચિત્ર અને પત્નીનું નામ લખ્યું Surat: કિરણ હોસ્પિટલના ડોક્ટરે આત્મહત્યા કરી છે. જેમાં ગોડાદરાની હોટલના આઠ નંબરના...
Advertisement
- Surat: ગોડાદરાની હોટલના આઠ નંબરના રૂમમાં પોલીસને લાશ મળી
- ડોક્ટર ભાવેશના ખીસામાંથી પોલીસને એક નોટ પોલીસને મળી
- ડોક્ટરે એક પેજ પર બાળકનું ચિત્ર અને પત્નીનું નામ લખ્યું
Surat: કિરણ હોસ્પિટલના ડોક્ટરે આત્મહત્યા કરી છે. જેમાં ગોડાદરાની હોટલના આઠ નંબરના રૂમમાં પોલીસને લાશ મળી આવી છે. તેમાં હાથમાં જાતે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી છે. જેમાં ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં આત્મહત્યા કરતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. તેમજ આત્મહત્યા કરતા પહેલા ડોક્ટરે સુસાઇડ નોટ લખી છે.
Advertisement


