Surat : ઓલપાડના નધોઈ ગામે મંત્રી Mukesh Patelએ પરિવાર સાથે કર્યું મતદાન
સુરતની 62 ગ્રામ પંચાયતની સામાન્ય અને 17ની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ઓલપાડના નધોઈ ખાતે મંત્રી મુકેશ પટેલે સપરિવાર મતદાન કર્યુ છે. નધોઈ ગામ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું ગામ છે. નધોઈ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ગીતાબેન પટેલ હતા.
Advertisement
Gram Panchayat Election : સુરતની 62 ગ્રામ પંચાયતની સામાન્ય અને 17ની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ઓલપાડના નધોઈ ખાતે મંત્રી મુકેશ પટેલે સપરિવાર મતદાન કર્યુ છે. નધોઈ ગામ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું ગામ છે. નધોઈ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ગીતાબેન પટેલ હતા. જૂઓ અહેવાલ....
Advertisement


