Surat : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન - ધાર્મિક આસ્થાનો અપમાન સહન નહીં થાય
Surat : સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હિંદુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડનારાને બિલકુલ છોડવામાં નહીં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ધાર્મિક આસ્થાની સાથે કોઈપણ પ્રકારનો ખિલવાડ સહન કરવામાં નહીં આવે.
Advertisement
- હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડનારાને નહીં છોડાય
- સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન
- ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ નહીં ચાલેઃ હર્ષ સંઘવી
- દરેક પોલીસકર્મી ધર્મનું રક્ષણ કરવા તૈયારઃ હર્ષ સંઘવી
- "દરેક પોલીસ હનુમાન બનીને ધર્મનું રક્ષણ કરવા તૈયાર"
- "મને વિશ્વાસ છે કે સુરત પોલીસ આ જ પ્રકારે કામ કરશે"
- "સુરત પોલીસ કમિશનર અને તેમની ટીમને અભિનંદન"
Surat : સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હિંદુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડનારાને બિલકુલ છોડવામાં નહીં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ધાર્મિક આસ્થાની સાથે કોઈપણ પ્રકારનો ખિલવાડ સહન કરવામાં નહીં આવે. સુરત પોલીસના કાર્યની પ્રશંસા કરતાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દરેક પોલીસકર્મી હનુમાનની જેમ ધર્મનું રક્ષણ કરવા સદૈવ તૈયાર રહેશે. સાથે જ સુરત પોલીસ કમિશનર અને તેમની ટીમને અભિનંદન પાઠવતા તેમણે આગાહી કરી કે ભવિષ્યમાં પણ સુરત પોલીસ આ જ નિષ્ઠા સાથે કાર્ય કરશે.
Advertisement


