Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Murder Case : સુરતમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી ઘટના!

ટ્રોલી બેગમાંથી મળી એક યુવતીની લાશ! યુવતીના પગ બાંધીને બેગમાં નાંખી હતી. 2 ફૂટની બેગમાં 5 ફૂટની યુવતીની લાશ કોણે ભરી ?
Advertisement

ટ્રોલી બેગમાંથી મળી એક યુવતીની લાશ! યુવતીના પગ બાંધીને બેગમાં નાંખી હતી. 2 ફૂટની બેગમાં 5 ફૂટની યુવતીની લાશ કોણે ભરી ? તે એક મોટો સવાલ છે. કોણ છે મૃતક યુવતી અને કોણે કરી હત્યા? સહિતનાં પ્રશ્નોનાં જવાબ સુરત પોલીસ શોધી રહી છે. મૃતક યુવતીના હાથ પર K.S ત્રોફાવેલું ટેટૂ ! 25 જેટલા અધિકારી અને કર્મચારી તપાસમાં જોડાયા... જુઓ હચમચાવે એવો અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×