Surat માં દીકરીઓની છેડતી કરનારાઓની ખેર નહીં, જુઓ આ Crime Story
Surat Police: સુરતનાં ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલા સરાજાહેર એક નરાધમ દ્વારા દીકરીઓની છેડતી કરવામાં આવી હતી. આ ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવતા સુરત પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી બરોબરનો પાઠ ભણાવ્યો છે. ...
Advertisement
Surat Police: સુરતનાં ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલા સરાજાહેર એક નરાધમ દ્વારા દીકરીઓની છેડતી કરવામાં આવી હતી. આ ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવતા સુરત પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી બરોબરનો પાઠ ભણાવ્યો છે.
Advertisement


