Surat Police : સુરત પોલીસનું યુપીના મિર્ઝાપુરમાં ઓપરેશન, મજૂરનો વેશ ધારણ કરી આરોપીની કરી ધરપકડ
મર્ડરના ગુનામાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલો કેદી પેરોલ મેળવ્યા બાદ ફરાર થયો હતો, ત્યારે કાપોદ્રા પોલીસ દ્વારા વેશ પલટો કરીને આરોપીને મીરઝાપુર ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસે ઓપરેશન મિર્ઝાપુર પાર પાડ્યું છે.પોલીસે મજૂરનો વેશ...
Advertisement
મર્ડરના ગુનામાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલો કેદી પેરોલ મેળવ્યા બાદ ફરાર થયો હતો, ત્યારે કાપોદ્રા પોલીસ દ્વારા વેશ પલટો કરીને આરોપીને મીરઝાપુર ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસે ઓપરેશન મિર્ઝાપુર પાર પાડ્યું છે.પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ત્રણ દિવસ સાયકલ ઉપર રેકી કરી ખુખાર ગુનેગારને પકડી જેલ ના સળિયા પાછળ ધકેલી ધીધો છે, ૨૦૦૯ માં આનંદ ચીકના અને ખૂંખાર સાગરીત ગોવિંદ મૌર્યનો સુરતના કેટલાક વિસ્તારોમાં આતંગ મચાવતા હતા. લૂંટ, ખંડણી અને હત્યા સહિતના ગુના કરી તેઓ લોકો પર ધાંક જમાવતા હતા. જાણો શું છે સમગ્ર ઘટના આ વીડિયોમાં...
આ પણ વાંચો : Baba Bageshwar : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ Porbandar ની મુલાકાત લીધી
Advertisement
Advertisement


