Surat : Birsamunda University ભરતીને લઈ વિરોધ, Manish Doshi એ આ મુદ્દે શું કહ્યું?
Surat : સુરતની Birsamunda University માં વહીવટી ભરતી પ્રક્રિયામાં અનામત ન અપાતા કોંગ્રેસે વિરોધ જાહેર કર્યો છે. પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે કહ્યું કે, ભરતી પ્રક્રિયામાં SC, ST અને OBC વર્ગને અન્યાય થઈ રહ્યો છે.
Advertisement
- સુરત Birsamunda University ભરતીને લઈ વિરોધ
- ભરતીમાં અનામત નહીં રહેતા Congress ના વિરોધના સૂર
- કોંગ્રેસ પ્રવક્તા Manish Doshiનું ભરતી મુદ્દે નિવેદન
- ભરતીમાં ST, SC, OBCને અન્યાય:મનીષ દોશી
- તમામ વહીવટી ભરતીમાં અન્યાય:મનીષ દોશી
- આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવશે:મનીષ દોશી
Surat : સુરતની Birsamunda University માં વહીવટી ભરતી પ્રક્રિયામાં અનામત ન અપાતા કોંગ્રેસે વિરોધ જાહેર કર્યો છે. પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે કહ્યું કે, ભરતી પ્રક્રિયામાં SC, ST અને OBC વર્ગને અન્યાય થઈ રહ્યો છે. મનીષ દોશીએ વધુમાં આરોપ લગાવ્યો કે, તમામ વહીવટી ભરતીઓમાં અનામત નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને આ મુદ્દાને કોંગ્રેસ વિધાનસભામાં ઉઠાવશે. ભરતી મુદ્દે તેમનું નિવેદન રાજ્યમાં રાજકીય તણાવ ઉભું કરે તો નવાઇ નહીં.
Advertisement


