Surat માં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ
પાલિકા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ફરી ઉઘાડી પડી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સુરત મેયર દક્ષેશ માવાણી રાઉન્ડ પર નીકળ્યા Surat Rain: સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઇ છે. જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે....
Advertisement
- પાલિકા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ફરી ઉઘાડી પડી
- શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે
- સુરત મેયર દક્ષેશ માવાણી રાઉન્ડ પર નીકળ્યા
Surat Rain: સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઇ છે. જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમાં ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા ભારે હાલાકી લોકોને થઇ રહી છે. તથા સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર પર પણ માઠી અસર થઇ છે. વરસાદી પાણીની સાથે ગટરના પાણીની દુર્ગંધથી લોકો પરેશાન છે. તથા ઔદ્યોગિક એકમોના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર થયા છે.
Advertisement


