Surat Rain : ખાડીપુરની મુશ્કેલી યથાવત, દસથી વધુ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ
રેડ એલર્ટના પગલે ફરી સુરતમાં વરસાદ શરૂ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ પડ્યો અંદાજિત 20 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ Gujarat Rain: સુરતમાં ફરી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં રેડ એલર્ટના પગલે ફરી સુરતમાં વરસાદ શરૂ થયો...
Advertisement
- રેડ એલર્ટના પગલે ફરી સુરતમાં વરસાદ શરૂ
- સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ પડ્યો
- અંદાજિત 20 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ
Gujarat Rain: સુરતમાં ફરી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં રેડ એલર્ટના પગલે ફરી સુરતમાં વરસાદ શરૂ થયો છે. તેમાં સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જેમાં અંદાજિત 20 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. 3 દિવસ સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં વરસાદના કારણે ખાડી પૂરની દહેશત વધી છે.
Advertisement


