Surat ના પર્વત પાટિયા વિસ્તારમાં આગની ઘટના
Surat Fire : સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના...
Advertisement
Surat Fire : સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે.
Advertisement


