Surat : માથાભારે આરોપી આરીફ શેખના ઘરનું ડિમોલિશન કરાયું
સુરતમાં (Surat) માથાભારે આરોપી સામે પોલીસ અને મનપાએ કડક કાર્યવાહી કરી છે. ગુજસીટોકનાં (GUJCTOC) આરોપીનાં ઘર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની ટીમ પહોંચી હતી.
Advertisement
- માથાભારે આરિફ શેખના (મીંડી) ઘરનું ડિમોલિશન (Surat)
- GUJCTOC નાં આરોપીનાં ઘરનાં કેટલાક ભાગનું ડિમોલિશન.
- ઘરનો કેટલોક ભાગ SMC અને પોલીસ દ્વારા તોડી પડાયો
- બે ઘર વચ્ચે બનાવેલ રોપનું ડિમોલિશન કરાયું
સુરતમાં (Surat) માથાભારે આરોપી સામે પોલીસ અને મનપાએ કડક કાર્યવાહી કરી છે. ગુજસીટોકનાં (GUJCTOC) આરોપીનાં ઘર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની ટીમ પહોંચી હતી. તંત્ર દ્વારા બે ઘર વચ્ચે બનાવેલ ગેરકાયદેસરનાં રોપનું ડિમોલેશન કરાયું છે. SMC અને પોલીસ દ્વારા આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલા છે.
Advertisement


