Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ન્યાય પર 'તરાપ' નો સૌથી ચોંકાવનારો કિસ્સો!

Surat નાં કડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. 20 ઓગસ્ટ 2024 ના રોજ હિમાંશુ પંડ્યાનું આ ઘટનામાં મોત થયું હતું.
Advertisement

Surat નાં કડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. 20 ઓગસ્ટ 2024 ના રોજ હિમાંશુ પંડ્યાનું આ ઘટનામાં મોત થયું હતું. 20 વર્ષનો આશાસ્પદ યુવાન ટ્રકની ટક્કરનો ભોગ બન્યો હતો. પલસાણા કોર્ટનાં ચુકાદાથી પોલીસ પર સવાલ ઉઠ્યા છે...જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×