Surat : લકઝરી કાર સાથે નબીરાઓનાં સીનસપાટાનો Video વાઇરલ
વિદ્યાર્થીઓ દ્વારા BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી 30 જેટલી લકઝરી કાર સાથે રેલી કાઢી સીનસપાટા કરવામાં આવ્યા હતા.
Advertisement
સુરતનાં (Surat) ઓલપાડ તાલુકામાં આવેલી સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી 30 જેટલી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
Advertisement


