Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: 4 વર્ષના દીકરાની સામે પત્ની પર કરાવ્યો ગોળીબાર, RFOનો પતિ જ નીકળ્યો માસ્ટર માઈન્ડ!

સુરતમાં મહિલા RFO પર ગોળીબારનો કેસ! RFO નો પતિ જ માસ્ટર માઈન્ડ નીકળ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે!
Advertisement

સુરતમાં મહિલા RFO પર ગોળીબારનો કેસ! RFO નો પતિ જ માસ્ટર માઈન્ડ નીકળ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે! પતિએ જ મિત્રને પત્નીની હત્યાની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે! 4 વર્ષના દીકરાની સામે પત્ની પર ગોળીબાર કરાવ્યો હોવાનું ખુલ્યું છે! એકાદ વર્ષનાં સમયથી બંને એકબીજાથી અલગ-અલગ રહેતા હતા. હાલ સુરત જિલ્લા કોર્ટમાં છૂટાછેડા માટેનો કેસ ચાલુ છે. પારિવારિક વિખવાદનાં કારણે નિકુંજે ઘડ્યો હત્યાનો પ્લાન..! જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×