Swaminarayan Sadhu on Jalaram Bapa: ભક્તો લાલઘુમ! Virpur માં બે દિવસના બંધનું એલાન
Virpur: સ્વામીનારાયણના એક સ્વામી દ્વારા જલારામ બાબા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે, જલારામ બાબા પર સ્વામિનારાયણના સંત ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ હતાં. આવા નિવેદનને લઈને અત્યાપે જલારામ બાબાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે....
Advertisement
Virpur: સ્વામીનારાયણના એક સ્વામી દ્વારા જલારામ બાબા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે, જલારામ બાબા પર સ્વામિનારાયણના સંત ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ હતાં. આવા નિવેદનને લઈને અત્યાપે જલારામ બાબાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીરપુરમાં આજે આ મામલે મહત્વની બેઠક થવાની છે. એટલું જ નહીં પરંતુ વીરપુર બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે
Advertisement


