Tanu Murder Case : ફરીદાબાદમાં 'દ્રશ્યમ' ફિલ્મ જેવી વારદાત!
ફરીદાબાદમાં 'દ્રશ્યમ' ફિલ્મ જેવી વારદાત! 2 મહિનાથી ગુમ પરિણીતાની લાશ મળી. તનુ હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે!
Advertisement
ફરીદાબાદમાં 'દ્રશ્યમ' ફિલ્મ જેવી વારદાત! 2 મહિનાથી ગુમ પરિણીતાની લાશ મળી. તનુ હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે! સસરાએ જ પુત્રવધુની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હોવાનું ખુલ્યું! હત્યા બાદ તનુનાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી! 12 ફૂટ ઊંડા ખાડામાં દફન હત્યાનું સત્ય આખરે બાહર આવ્યું! પોલીસે ખોદ્યો ખાડો...ખુલ્યા કતલના રાઝ! જુઓ સનસનીખેજ હત્યાકાંડની વિગત....
Advertisement


