ચૂંટણીપંચની SIR પ્રક્રિયા વચ્ચે શિક્ષકોનો વિરોધ
ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટર ગાંધીનગરને શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Advertisement
ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટર ગાંધીનગરને શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. BLO ની ફરજના કારણે શિક્ષણકાર્ય પર અસર થતી હોવાની આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. શૈક્ષિક સંઘ દ્વારા રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. 8 માંગણીઓ સાથે શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધરપકડ વોરંટ પ્રથા રદ્દ કરવા, ફરજની સમાન વહેંચણી જેવી માગ કરાઈ છે.... જુઓ અહેવાલ...
Advertisement


