Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૌરાષ્ટ્રના સ્થાનિક સંગ્રામ પર સૌથી મોટી ચર્ચા,'ગોંડલ' અને 'રીબડા'ની રાજનીતિ પર સીધો સંવાદ

ગણેશ ગોંડલે એક-એક સવાલનો સ્પષ્ટ જવાબ આપીને સમગ્ર મામલા પર પોતાનો પક્ષ નિખાલસપણે રજૂ કર્યો હતો
Advertisement
  • સૌરાષ્ટ્રના સ્થાનિક સંગ્રામ પર સૌથી મોટી ચર્ચા
  • બે દબંગ મિત્રો વચ્ચે કેવી રીતે પડી દરાર ?
  • 'ગોંડલ' અને 'રીબડા'ની રાજનીતિ પર સીધો સંવાદ
  • એક એક સવાલનો ગણેશે ગોંડલે આપ્યો જવાબ
  • ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગોંડલ અને રીબડા
  • જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ જાડેજા પર ચર્ચા

સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલ ગોંડલ અને રીબડાની આસપાસ ચાલી રહેલો સ્થાનિક સંગ્રામ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિવાદ બે દબંગ મિત્રો વચ્ચે કેવી રીતે દરાર પડી? તેના પર નિખાલસપણે ગણેશ ગોંડલે એક-એક સવાલનો સ્પષ્ટ જવાબ આપીને સમગ્ર મામલા પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.જયરાજસિંહ અને અનિરૂદ્વસિંહ જાડેજા પર પણ કરી ખાસ ચર્ચા.  જુઓ સમગ્ર અહેવાલ.........

Advertisement
Tags :
Advertisement

.

×