Haryana માં દોડશે દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન
Hydrogen train in Haryana : હરિયાણા રાજ્યમાં ભારતની પ્રથમ હાઈડ્રોજન આધારિત ટ્રેનનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે, જે જીંદ-ગોહાના-સોનીપત માર્ગ પર 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને આ સાથે ભારત વિશ્વનો પાંચમો દેશ બનશે જે હાઈડ્રોજન ટ્રેનોનું સંચાલન કરે છે
Advertisement
Hydrogen train in Haryana : હરિયાણા રાજ્યમાં ભારતની પ્રથમ હાઈડ્રોજન આધારિત ટ્રેનનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે, જે જીંદ-ગોહાના-સોનીપત માર્ગ પર 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને આ સાથે ભારત વિશ્વનો પાંચમો દેશ બનશે જે હાઈડ્રોજન ટ્રેનોનું સંચાલન કરે છે, જ્યારે જીંદમાં અત્યાધુનિક હાઈડ્રોજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે જેમાં 3000 કિલો હાઈડ્રોજનની સ્ટોરેજ વ્યવસ્થા હશે, તેમજ પાવર કારમાં 220 કિલો હાઈડ્રોજન સ્ટોર કરવાની ક્ષમતા હશે, જ્યારે ચેન્નાઈમાં તૈયાર કરાયેલી 'નમો ગ્રીન રેલ'ની પ્રથમ રેકમાં એકસાથે 1200 મુસાફરોને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ અને ભવિષ્યમુખી પરિવહનનું પ્રતીક બનશે.
આ પણ વાંચો : મુનીર-ભુટ્ટો બાદ હવે શહેબાઝ શરીફની ફાંકા ફોજદારી
Advertisement
Advertisement


