Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

The Crime Story: Surat માં અહો આશ્ચર્યમ ઘટના, કામથી બચવા યુવકે 4 આંગળી કાપી

The Crime Story: સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની હતી. પરંતુ હકીકત એ છે કે, યુવક જેનું નામ મયુર તારપરા છે તેણે જાતે જ પોતાની આંગળીઓ કાપી નાખી હતી. પોલીસે આ મામલે પુછપરછ કરી તો મયુરે જણાવ્યું કે, નોકરી ન...
Advertisement

The Crime Story: સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની હતી. પરંતુ હકીકત એ છે કે, યુવક જેનું નામ મયુર તારપરા છે તેણે જાતે જ પોતાની આંગળીઓ કાપી નાખી હતી. પોલીસે આ મામલે પુછપરછ કરી તો મયુરે જણાવ્યું કે, નોકરી ન કરવાં માટે પોતાની આંગળીઓ કાપી દીધી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×