Cough Syrup : કફ સિરપથી 16 બાળકોના મોતના તાર પહોંચ્યા ગુજરાત સુધી!
Cough Syrup: ગુજરાતની બે ફાર્મા કંપનીઓમાં તપાસનો ધમધમાટ સેન્ટ્રલ એજન્સી દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ બાવળા-બગોદરા, સુરેન્દ્રનગરની કંપનીમાં તપાસ Cough Syrup: કફ સિરપથી બાળકોના મોતના તાર ગુજરાતમાં પહોંચ્યા છે. જેમાં ગુજરાતની બે ફાર્મા કંપનીઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે....
Advertisement
- Cough Syrup: ગુજરાતની બે ફાર્મા કંપનીઓમાં તપાસનો ધમધમાટ
- સેન્ટ્રલ એજન્સી દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ
- બાવળા-બગોદરા, સુરેન્દ્રનગરની કંપનીમાં તપાસ
Cough Syrup: કફ સિરપથી બાળકોના મોતના તાર ગુજરાતમાં પહોંચ્યા છે. જેમાં ગુજરાતની બે ફાર્મા કંપનીઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સેન્ટ્રલ એજન્સી દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. બાવળા-બગોદરા, સુરેન્દ્રનગરની કંપનીમાં તપાસ શરૂ થઇ છે. મધ્યપ્રદેશ સરકાર તરફથી માહિતી અપાઈ હતી. તેમાં 10 નોટ ફોર સ્ટાન્ડર્ડ સેમ્પલ પૈકી 2 ગુજરાતના હતા. કફ સિરપમાં DEG વધુ પ્રમાણમાં હોવાનું ખૂલ્યું છે.
Advertisement


